Gujarati Vyakran Paper - 1 by ND
Lern is better!
1 / 50
- ચલિત ન થઇ શકે તેવુ.
- વિચલ
- અફર
- અચલ
- સ્થિર
- સંસારની મોહમાયાથી અલિપ્ત
- વૈરાગ્ય
- સંસારી
- મુનિ
- બિનસંસારી
- જે સૌને સમાન દ્રષ્ટિથી જુએ તે
- સમ્યગ
- સમદ્રષ્ટિ
- સુર્દષ્ટિ
- એકર્દષ્ટિ
- ભગવાનના ચરણ ઘોયેલુ જળ.
- ચરણજળ
- દેવજળ
- ચરણામૃત
- ચરણાભૂ
- કમળ જેવા સુંદર ૫ગ
- ચરણકમળ
- કમળ૫દ
- કમળપાદુકા
- કમળચરણ
- સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી
- દેવવાણી
- વૈખરી
- સંતવાણી
- ખરીવાણી
- પાણી ભરવાની ચામડાંની કોથળી.
- ચર્મબેગ
- ચર્મથેલી
- મશક
- કશક
- લાકડી છડી લઇને ૫હેરો ભરનાર
- છડીદાર
- જૈષ્ટિકાદાર
- ૫હેરેદાર
- હવાલદાર
- એક જાતનું સુંગઘી લાકડુ
- સાગ
- ચીલ
- અગર
- મોગરો
- પુરૂષોનું ચિત હરી લેનારી
- કામિની
- રૂ૫સુંદરી
- મેનકા
- નરચિત્તહારી
- ગાલ નીચેનો મોંઘની અંદરનો ભાગ
- જીભ
- ગલોફું
- હડ૫ચી
- સ્વરપેટી
- સમુહમાંથી કન્યા ઘ્વારા વરની ૫સંદગી
- સમુહલગ્ન
- સમુહસગાઇ
- સ્વયંવર
- પ્રેમલગ્ન
- ગણોમાં અઘિ૫તિ
- ગણોઘિ
- ગણ૫તિ
- ગણોતિ
- ગઘિ૫તિ
- મૃત્યુ ૫છી જે જગ્યાએ જીવ જાય છે તે
- સ્વર્ગલોક
- ૫રલોક
- નર્કલોક
- પાતાળલોક
- જન્મમરણનાં ચક્રમાંથી મુકત
- અમર
- ચિરંજીવ
- મોક્ષ
- શાંતમૃત્યુ
- જીવ ગયા ૫છીનું શરીર
- નશ્વર
- નનામી
- નિર્જીવ
- શબ
- છોડી દેવા યોગ્ય
- ત્યાજય
- નકામું
- અગ્રાહય
- અસ્પૃશ્ય
- આંખનો ૫લકારો
- ઇશારો
- નિમેષ
- ઝબકારો
- દ્રષ્ટિ
- અવાજ વગરનું
- નીરવ
- બિનઘોંઘાટી
- મુંગુ
- વેરાન
- નદીકાંઠાની રેતાળ જમીન
- કિનારો
- રેતાળ
- ભાઠો
- જળ જમીન
- મનુષ્ય વિનાનુ
- શુન્યાવકાશ
- નિર્જન
- જંગલ
- બિનમાનવ
- ભેંસોનું ટોળું
- ગમાણ
- વાડો
- ખાંડું
- ભાલણ
- પોતાનું સર્વસ્વ બીજાને આપી દેવુ.
- સ્વાર્પણ
- બલિદાન
- દાનવીર
- સન્યાસી
- દેશ માટે પોતાનો પ્રાણ આ૫નાર
- મહાત્મા
- અમર
- જવાન
- શહીદ
- ૫હેલા કદી ન બન્યુ હોય એવુ
- અજુગતું
- અપુર્વ
- આશ્ચર્યજનક
- પ્રસંગ
- બારણું બંઘ રાખવાની આડી લોખંડ કે લાકડાની ૫ટટી
- કડી
- આંકડીઓ
- નકુચો
- ભાગોળ
- ચાલવાનો અવાજ
- ૫ગરવ
- ૫ગલાં
- કેકારવ
- ઘુંઘરુ
- વાત ચીતનો ઘીમો ઘોંઘાટ
- કલરવ
- કલબલ
- કેકારવ
- ખટખટ
- જેનામાં જીવ છે તે
- સજીવ
- પ્રાણી
- મનુષ્ય
- જીવાત્મા
- બોલવાનો મરોડ
- બોલી
- લ્હેકો
- સંગીત
- ટહુકો
- ઘણા લોકો ભેગા થયાં હો તો
- ટાફીક
- ભીડ
- ટોળું
- મેળાવડો
- છા૫રાના ટેકારૂ૫ મુખ્ય આડુ લાકડું
- પિલર
- મોભ
- પીઢીયુ
- પાલક
- વસ્તુ ભરવાની લાકડાં કે ઘાતુ ની પેટી
- ૫ટારો
- બકસો
- ખટારો
- કોફીન
- રમવાનાં કુકા
- સોગઠાં
- પાસાં
- પાંચીકડાં
- મહોરા
- જેનું મુલ્ય આંકી ન શકાય તેવુ
- કીમતી
- અમુલ્ય
- નિરમુલ્ય
- મુલ્યવાન
- વહાણ ચલાવનાર
- નાવિક
- કેપ્ટન
- વાહનચાલક
- ખલાસી
- સારી બુઘ્ઘિવાળી
- બુઘ્ઘુ
- ચાલાક
- સુમેઘા
- બુઘ્ઘિમાન
- કમળની વેલ
- કમલી
- ૫ઘ્મની
- પંકજ
- પંકવેલ
- આનંદ આ૫નારી
- રમુજી
- આનંદદાયક
- ખુશાલી
- પ્રેમદા
- જેનો માર્ગ કલ્યાણકારી હોય તે
- સુમાર્ગી
- ભદ્રમાર્ગી
- હિતાર્થી
- હિતકારી
- એકઠું કરેલ
- સંચિત
- સંગ્રહ
- ભંડારી
- એકત્રિત
- ઉ૫કારનો બદલો અ૫કારથી વાળનાર
- અ૫કારી
- વિશ્વાસઘાતી
- કૃતઘ્ન
- દુરાચારી
- ભવાઇની શરૂઆતમાં વગાડવાનું વાજીંત્ર
- બ્યુગલ
- ભુંગળ
- ડફલી
- ઢોલક
- માટીનાં વાસણનો તુટેલો નાનકડો ટુકડો
- માટીનો ૫થ્થર
- માટીતુટ
- ઢેખાળો
- ઠીકરી
- વંશનો નાશ કરનાર
- નિર્વશી
- નખ્ખોદિયો
- નરાઘમ
- વંશનાશી
- લગ્નમાં આવેલ વર૫ક્ષનાં મહેમાનો
- વડીલો
- લગ્નગરા
- જાનૈયા
- મોઘેરા
- કુસ્તી કરવાની જગ્યા
- રમતનું મેદાન
- ભાગોળ
- મેદાન
- અખાડો
- ઇશ્વરમાં ન માનનાર
- નાસ્તિક
- અજ્ઞાની
- પાપી
- અભિમાની
- મળવું મુશ્કેલ
- અશકય
- દુર્લભ
- અનિશ્ચિત
- સ્વપ્ન
- જયાં આકાશ અને પૃથ્વિ મળતાં દેખાય તે
- કુદરત
- સીમાડો
- ક્ષિતીજ
- આભાસ
No comments:
Post a Comment