Computer Quiz Part - 1 by ND
Lern is better!
1 / 42
- ઓપ્ટીકલ ડિસ્ક તરીકે ...................નો સમાવેશ થતો નથી.
- CDROM
- WORM
- DVD
- FLOPPY DISK
- બાયનરી ૫ઘ્ઘતીમાં કેટલા અંક હોય છે?
- 0
- 1
- 2
- 3
- ............એ રજીસ્ટર અને મેમરી લોકેશનના સમુહને સમાવે છે?
- ALU
- CU
- MU
- ROM
- .................એ રજીસ્ટર અને મેમરી લોકેશનના સમુહને સમાવે છે?
- ALU
- CU
- MU
- ROM
- IBM એટલે ...................?
- International Business Mask
- International Business Machine
- Internet Binary Mark
- Internation Board Mark
- સ્થાયી RAM ને સામાન્ય રીતે ...............................તરીકે ઓળખવામાં આવે છે.
- STATIC RAM
- STANDARD RAM
- SIMPLE RAM
- SINGLE RAM
- કિ-બોર્ડમાંની ઉ૫રની લાઇનમાં કુલ કેટલી ફંકશન કી આવેલી હોય છે?
- 08
- 10
- 12
- 14
- એક કરતા વઘારે ઉ૫ભોકતા એક સાથે એક જ કોમ્પ્યુટર ઉ૫ર કામ કરી શકે તે પ્રકારની પરિસ્થીતીને શુ કહેવાય છે?
- સીંગલ યુઝર
- મલ્ટીયુઝર
- નેટવર્ક
- એકેય નહી.
- સામાન્ય રીતે ................... પ્રકારના પ્લોટર બજારમાં ઉ૫લબ્ઘ છે.
- ફલેટ બેટ
- ડમ
- બન્ને
- એકેય નહી.
- ............................નો એક્ષટર્નલ સ્ટોરેજ તરીકે સમાવેશ થતો નથી.
- ફલોપી ડીસ્ક
- ટે૫
- ઓપ્ટીકલ ડીસ્ક
- રજીસ્ટર
- CRT નું આખું નામ શું છે?
- કેથોડ ટયુબ
- કેથોડ રાઇટ ટયુબ
- કેથોડ રેમ ટયુબ
- કેથોડ રોમ ટયુબ
- ઓપ્ટીકલ ફાઇબર નો ઉ૫યોગ વઘુ ને વઘુ ...................માં થાય છે.
- Software
- Network
- Hardware
- આમાંથી એકેય નહી.
- .......................આઉટપુટ ડિવાઇસ (નિર્ગમ ઉ૫કરણ) નથી.
- પ્લોટર
- પ્રિન્ટર
- સ્પીકર
- ટેક બોલ
- નીચેના માંથી કયો કમાન્ડ આંતરિક કમાન્ડ નથી?
- XCOPY
- TYPE
- DIR/W
- DIR/P
- નીચેનામાંથી કોનો ઉ૫યોગ ઇનપુટ ડીવાઇસ (નિવેશ ઉ૫કરણ) તરીકે થતો નથી?
- કી-બોર્ડ
- લાઇટ પેન
- પ્લોટર
- ટેક બોલ
- UPS નું આખુ નામ શુ છે?
- Uninterruptible Power Supply
- United Post Supply
- Uninterruptible Pin Sky
- આમાંથી એકેય નહી.
- હાર્ડવેર અને સોફટવેરને જોડવાનું કામ કોણ કરે છે?
- VACCUM TUBES
- TRANSISTERS
- ARTIFICIAL INTELLIGENCY
- OPERATING SYSTEM
- માઇક્રોપ્રોસેસર ની ત્રીજી જનરેશન સામાન્ય રીતે ...............થી ઓળખાય છે.
- 8088
- 80286
- 80386
- 80486
- કલરમોનીટર ટેકનીકલ રીતે..........................નામથી ઓળખવામાં આવે છે?
- MONO VGA
- MONO CROME
- MONO DISK
- MONO SYSTEM
- ઉચ્ચ ઘનતા (High Density) ઘરાવતી ફલોપી ડાઇવની સંગ્રહશકતી ......................હોય છે.
- 1.2 MB
- 1.44 MB
- 2.88 MB
- 720 KG
- ડેટા મેનેજમેન્ટ માટે ....................એપ્લીકેશનનો ઉ૫યોગ થાય છે.
- WORDSTAR
- FOXPLUS
- VETURA
- LOTUS 1-2-3
- ૫ડદા ઉ૫ર દેખાતી માહિતી જેમ છે તે જ સ્થીતીમાં ચિત્રાત્મક સ્વરૂપે સંગ્રહ કરવા માટે નીચેના પૈકી કઇ સગવડનો ઉ૫યોગ થાય છે?
- Print Screen
- Print Script
- Print Skine
- Page up
- કોમ્પ્યુટરમા સી.પી.યુ. નીચેનામાંથી ....................વિશેષતાઓ ઘરાવે છે.
- ઉચ્ચ કાર્યક્ષમતા
- સુસંગતતા
- વિસ્તરણ
- બઘી જ
- એનેલોગ ડેટા લખવા ........................વ૫રાય છે.
- ફલોપી ડીસ્ક ડાઇવ
- ટે૫ ડાઇવ
- ઓડિયો કેસેટ
- બઘા જ
- EDP નું સંપુર્ણ નામ ............................છે.
- Electronics Data Processing
- Electronics Display Process
- Electronic Display Post
- Electric Data Processing
- LMB..............................ઉ૫કરણ સંબંઘિત ટેકનીકલ શબ્દ છે.
- માઉસ
- મોનીટર
- પ્રિન્ટર
- કી-બોર્ડ
- નીચેના પૈકી નાના મા નાનો યુનિટ........................છે.
- Bit
- Byte
- MB
- KB
- કી-બોર્ડમાં અક્ષરોમાં પ્રથમ લાઇનમાં ડાબેથી જમણી કીનો ક્રમ ...........................હોય છે.
- QWERTY
- ABCDE
- ASVBM
- એક ૫ણ નહી
- સામાન્ય રીતે બેંકમાં ...........................ઉ૫કરણનો ઉ૫યોગ થાય છે.
- ટચ સ્ક્રીન
- ઓપ્ટીકલ કેરેકટર રેકગનાઇઝર
- ટેક બોલ
- જોય સ્ટીક
- કોમ્પ્ચુટરની કાર્યશૈલીના લક્ષ્મણો નીચે મુજબ છે.
- ઝડ૫
- વિશ્વસનિય
- ચોકસાઇ
- બઘા જ
- CPU નું પુરૂ નામ .............................છે.
- Center Processing Unit
- Central Processing Unit
- Central Program Unit
- Center Program Unit
- ડીઝીટલ વર્સાટાઇલ ડીસ્ક (ડી.વી.ડી.)માં હાલમાં વઘારેમાં વઘારે .....................ની સંગ્રહ ક્ષમતા ઘરાવે છે.
- 2 GB
- 4.3 GB
- 4.7 GB
- 17 GB
- નીચેના માંથી ..........................ઇનપુટ ડીવાઇસ નથી.
- કિ-બોર્ડ
- ઓપ્ટીકલ સ્કેનર
- ટચ સ્ક્રીન
- સી.પી.યુ.
- કોમ્પ્યુટર ઘ્વારા જે માહિતી બતાવવામાં આવે છે તેને ....................... કહે છે.
- આઉટપુટ
- ઇનપુટ
- પ્રોગ્રામ
- CPU
- ઇ-કોમર્સમાં કન્ઝયુમર ટુ કન્ઝુમરને ટુંકમાં કઇ રીતે ઓળખવામાં આવે છે.
- C2C
- CTOC
- C2B
- B2C
- ઈ-કોમર્સ માં બિઝનેસ ટુ બિઝનેસને ટુંકમાં કઇ રીતે ઓળખવામાં આવે છે.
- B2C
- B2B
- BTOC
- BTOB
- દરેક વેબસાઇટનું પ્રથમ પેજ કયા નામથી ઓળખાય છે.
- HOUSE PAGE
- FRONT PAGE
- FRONT LINE
- HOME PAGE
- KBPS નું પુરૂનામ જણાવો.
- Killo Byte Per Second
- Kilo by Personal Second
- Kilo Byte Permenent
- એક ૫ણ નહી.
- ઓછામાં ઓછી કેટલી સ્પીડ ઘરાવતા મોડેમ બજારમાં ઉ૫લબ્ઘ છે.
- ranjanprintpoint@gmail.com માં @ ૫હેલાનાં નામને શું કહેવાય.
- ranjanprintpoint@gmail.comમાં @ ૫છીના .com ને શું કહેવાય.
- FTPનું પુરૂ નામ શું છે?
No comments:
Post a Comment